________________
છે
બ્રહ્મચર્યાશ્રમ
તમારા શરીરમાંથી તાજા લેહીના ફુવારા પૂરશે. દે ! શંકરે તો એક રતિને બાળી મૂકી. આ માધુ તે એક રતિ માત્રને રહેવા નહીં દે. મોટાભાઈ! તમે પણ આ પ્રયોગ શરુ કરે.
મેરાભાઈ (પગ ઠેકીને ) Dasin. (જહાન્નમમાં જાય એ !) આજ રાત કેમ જશે?
માધુભાઈ (એક આંખ મીંચીને બૈરીને લટકે કરી) તમેજ તમારી પ્રિયા છો એમ માનજેને એટલે ઝપ રાત જતી રહેશે. દસ્ત! બ્રહ્મચર્ય સાધે. (ઉઠ - બેસ કરતાં) હરિનો મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જોને.
[ પદે પડે છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com