Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 32
________________ મેરાભાઇ You are right perhaps (તમે કદાચ ખરા છે.) રાધી જરા, નાયગરાના ધેધ જેવી છે. | મુરલીધર ડોકટર તમારું આ દષ્ટિબિંદુ મારે ગળે નથી ઉતરતું. દુનીસામાં અનેક પ્રકારની સ્ત્રીઓ છે. ગંગાદાસ તદન ખરી વાત છે. માધુભાઇ શું ધુળ ખરી વાત? સ્ત્રીઓને એક જ પ્રકાર છે. માનવ જતિને અમર: કરવાનું એ સાધન છે તમે અમર થઈ જાઓ એટલે પછી એ સાધન નકામુંફેંકી દેવાનું. ગુલાબચંદ આપણા શાસ્ત્રકારે એમજ કહી ગયા છે. માધુભાઇ પણ શાસ્ત્રકારોએ તે માત્ર કહ્યું છે, આ માધુએ તે સિદ્ધ કર્યું છે.. ગભરાશે નહીં, આપણે અમર થવા સરજાયા છીએ. | મુરલીધર ગમે તેવો છે, પણ એ પ્રયોગ કરવા જેવો છે. * માધુભાઇ અરે પ્રયોગ તે આ થઈ રહ્યો છે. ગંગાદાસ - સ્ત્રી વગરની દુનીઆ તે આપણે જોઈ રહ્યા છીએ. નત્તમ ખાટી તે નથી. મારું શરીર સેડે જેવું થતું જાય છે. માભાઈ That's it! that's it! (બરાબર એમજ છે-એમજ છે.) અરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96