________________
અંક બીજો
[સમય : દશ મહીના પછીની એક સવાર. સ્થળ : ચાંદેદથી થોડે દૂર આવેલે બ્રહ્મચર્યાશ્રમ. આશ્રમની આસ
પાસ જેલના જેવીજ ઉંચી ભીતે છે. એની કેટડીઓની ગઠવણ પણ તેવી જ છે. કંપાઉંડમાં પાંચ છ નેતરની ખુરશી પડી છે. એક ખુરશી પર એક પુસ્તક વાંચતે નરોત્તમ બેઠે છે. તેને પહેરવેશ પહેલાં હતું તેજ છે, પણ એનું શરીર વધારે મજબુત ને તેજસ્વી દેખાય છે.
ખાટલા પર બેસીને ગુલાબચંદ ચરખો ફેરવે છે. એ પણ વધારે સશકત ને જુવાન થયા હોય એમ લાગે છે.
થોડે દૂર ખુરશી પર બેસી છોટુભાઈ કે લખે છે. એ જરા જાડા થયા લાગે છે. એક ખુણે ઉભા ઉભા ભગવાનદાસ તકતામાં મેટું જુએ છે.
મોટાભાઈમોટા પાયજામા રૂટમાં આવે છે. તેમના પણ હાડકાં પુરાયાં લાગે છે. તેમને ચહેરો પ્રફુલ્લ છે અને કાલ્પનિક ટેબલ પર કાલ્પનિક “શ્ય” વડે તે બીલીઆઈ રમે છે.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com