________________
- અંક બીજે
માધુભાઇ આવશે, આવશે. આ માધુ આજેજ કાગળ લખી દેશે. આ માધુના ધનભાગ્ય છે. શી અડગતાથી પંડિત અને ગંગાદાસે એમનાં પત્નિઓને વળાવ્યાં! એક વર્ષ સુધી તો ક્ષેત્રસંન્યાસ, હવે અખંડ બ્રહ્મચર્યનું નિરંતર સેવન. પ્રભુએ સ્ત્રી બનાવી સંસાર કર્યો આપણે તેને સંસારની બહાર કરી. માધુ દીકરા ! હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. ( ગાતા ગાતા જવા જાય છે. દાજી પટેલ એક ઓરડીમાંથી આવે છે. તે વૃદ્ધ અને દમીએલ પાટીદાર છે. તે અત્યારે થરથર ધ્રુજે છે.)
હાજી કેમ બાપજી !
માધુભાઇ કેમ દાજી?
દાજી
(ધુજતાં) બાપજી! મને તાવ આવ્યો છે, ને બે થઈ છે, બે -. એક બે દો મારાથી કેમ ની થાઓ. આ હવારને ધમું છું પણ હાહરાં લાકડાંજ ની હળગતાં.
ગંગાદાસ હછ લાકડાં નથી સળગાવ્યાં? તે ખાઈશું શું?
| મટાભાઈ Now Doctor, what is this? (ડાકટર આ વળી શું છે ? I tell you (હું કહી દઉં) ભુખે મરીને બ્રહ્મચર્ય નહીં સિદ્ધ થાય I can't remain hungry you see ? મારાથી ભુખ્યા નહીં રહેવાય, સમજ્યા?
નિત્તમ આજે બે કલાક થયાત હું કસરત કરું છું. મારે પણ મેં જોઈએ ખરૂં.
- માધુભાઈ Now ! Now ! Now ! I don't b=lieve in hunger
અ-૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com