________________
બ્રહ્મચર્યાશ્રમ
નરેમ (ઉડે વિચાર કરીને) પણ ડાકટર! આપણે બ્રહ્મચર્યાશ્રમમાં રહીશું તે પછી મારી નીલમનું શું ?
માધુભાઈ | Ohdon't worry. (ઓહ! તેની ફિકર ન કરે.) હરિને મારગ છે શરાને. હમણાં આ માધુ સ્ત્રીઓના બ્રહ્મચર્ય વિશે નવા સિદ્ધાંત શેધી રહ્યો છે. આપણું આશ્રમથી થોડે દૂર જી બ્રહ્મચર્યાશ્રમ કરવો કે કેમ તેને એ વિચાર કરે છે.
મુરલીધર એ ઠીક પડશે. મારાથી મારી wife (પત્ની) ને મળાશે.
માલભાઇ Now, now ! બસ બસ ! પાછી વાત ચકી. પંડિતજી તમને સ્ત્રી નથી. પેલા મુરલીધર પંડિતને સ્ત્રી છે. તમે તે બ્રહ્મચારી છે.
મોટાભાઈ પણ ડાકટર, સાંભળો ! Teke ne. (મારે દાખલો લે.) જુઓ. હું વ્યવહારી માણસ છું. Now between you and me ( આપણું બે વચ્ચેજ-) જુઓ, હવે મને સાંભળે-રાધી ગમે તેની થાય એ મને પસંદ નથી. See? (સમજ્યા ?) હવે એક બી જે મારી
(બે હાથ વીંઝીને) Now! now ! now ! (બય! બસ ! બસ !) મીસ્તર મોટાભાઈ! તમે નકામી વાત કરે છે. સ્ત્રી મારી ને તારી-એ ભમ છે. સ્ત્રી કેાઈની નથી. આ આપણા જેવી માણસ નથી. સ્ત્રી એક પ્રકૃતિનું બળ છે-નાયગરા ધોધ છે. જેમ નાયગરાને ધોધ સખત પથારને ભેદી નાંખે છે તેમ સ્ત્રી સખતમાં સખત પુરુષને ભેદી નાંખે છે એ નાયગરાને ધેધ કોઈને તે નહીં, છે નહીં, થવાનું નથી. તમારે બમ ટાગે. એ પ્રય બળને ઓળખે ને છોડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com