________________
બ્રહ્મચર્યાશ્રમ
માધુભાઈ (હસતા હસતા અંદર આવે છે ને સ્ત્રીને લટકે કરે છે.) પ્રિય માધુ! aly love ! (મારી પ્રિયતમા !)
મુરલીધર ડાકટર ! આ મોટાભાઈને પરમહંસ પાઠની વાત કરતા હતા.
મેટાભાઈ પણ એને પરમહંસ પાઠ કેમ કહે છે ?
માધુભાઈ By Dear (મારા વહાલા) મટેરા! એ રામકૃષ્ણ પરમહંસે સાથે હતા માટે થોડા વર્ષ એ પિતે સ્ત્રી વેશે રહ્યા હતા. તો બ્રહ્મચર્ય કેળવવા તમે એ પ્રયે.. કેમ નહીં કરે ? તમેજ તમારી પ્રિયા ! આત્મવ આત્મના તુષ્ટ-પછી નીરાંત. ધીમે ધીમે મને વૃત્તિ નિર્વિકાર થઈ જશે ને બ્રહ્મચર્યની સિદ્ધિ થશે.
મોટાભાઈ Now see ? (આમ જુઓ.) મને લાગે છે કે તમે બધા મને બનાવો છે. આવી insane (ગાડી) વાત મેં કદી સાંભળી નથી.
માધુભ છે મોટેરા ! જન્મ ધરીને મેં મજાક નથી કરી. હું ગાંડો લાગું છું? તમારી ભુલ છે. મારો પ્રયોગ અજમાવો તો આઠ મહીનામાં આ આંખે ચાઠાં પડ્યાં છે તેને બદલે બ્રહ્મચર્યના તેજથી ચમશે. આ પ્રયોગ માટે મેં મારી બુદ્ધી, કીર્તિ ને પૈસાનો ભોગ આપે છે.
મેરાભાઈ આવું આવું સમજીને પસા કેટલાએક ખોશો?
મારા દે ! તમે આ માધુને ઓળખતા નથી. આજે મારી મીલકતમાં મારું બ્રહ્મચર્યને મારે આત્મા. હમણાં મારા મિત્રો આવ્યા હતા તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com