Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 28
________________ - અંક પહેલો મેટાભાઈ Don't be silly! (મૂખ નાથા!) એ એવી નથી. ને મારા જેટલું કે એને આપવાનું છે? અને હું એવું કલ્પવા જાઉ તે મારી અદેખાઈને પાર રહે નહીં You see? (સમજ્યા?) કઈ મારું થાય એ મને ગમે. મારું કાઈ બીજાનું થાય એ મને ન ગમે. ગુલાબદાસ તે બીજે પાઠ લે. મને બીજા પાઠે સારી અસર કરી હતી. મોટાભાઈ બીજો પાઠ! I no.(હું ? ના!) હું એક પાઠ કરવાનો નથી. ગંગાદાસ તમને સરસ પડશે ને સાથે તમારે ઉદ્ધાર થશે. ગુલાબદાસ જુઓ. નારી તરફની તમારી લાગણી હોય છે, તે શૃંગારનાં પદે ગાઇ રાધાકૃષ્ણને અર્પણ કરો. તમારું મગજ સ્વચ્છ થઈ જશે. ગંગાદાસ (એક આંખ મીચીને) મટાભાઈ!ને જો એ ભક્તિપાઠન બને તો ત્રીજો પરમહંસ પાઠ કરો. એ તમને ચશે. | મુરલીધર (હસીને) હા. એ મેટાભાઈને ગમશે. મોટાભાઈ એ શે પાઠ છે ? મુરલીધર તમારી જાતને તમારી પ્રિયતમા માની લે. ગંગાદાસ લે આ ડાકટરસાહેબ એજ પાઠ કરતા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96