________________
બ્રહ્મચર્યાશ્રમ
નરાતમ
મારા દાખલા લા. મારું પરણાવાનું નકકી હતુ ને હુ મારી પ્રિયતમાનાં મરજી વિરુદ્ધ સત્યાગ્રહમાં જોડાયા. હવે હુ અહીંમાં બેઠા બેઠા ગુસ્સા ક્રમ ઉતારું' ? મારા કચવાટના પાર નહોતો. અમારા ઢાકટરની સલાહથી મે વિચાર કરવા માંડયા છે કે એ પ્રિયતમા નરાત્તમ નામના કાઈ બીજા માણુસની છે.
૨૨
છેટુભાઇ
પણ મારી વાત લા. હું કન્યા શોધતા હતા. ડાકટરની સલાહથી મેં સંકલ્પ કર્યો છે, કે કાઇ મૂખ છેટુ કન્યા શેાધતા હતા. એટલે હું મારી ચિંતામાંથી તદ્દન મુકત થયા તે હું એ અકલહીણા છેટુની મૂખોઇ પર હસવા બેસુંધુ મોટાભાઇ
પણ તમે બધા ગાંડા તેા નથી થયા? જુઓ. હું practical ( વ્યવહારુ ) છું. મને આ વાત ગાંડી લાગે છે.
ભગવાનદાસ
જે નિરાશામાં આકાશ સામુ જોતા હતા તે ) હું કયારના વિચાર કરું" છું કે ભગવાનદાસની ખરી જડતી નથી. પણ મારા પત્તો લાગતા નથી. ગગાદાસ
મારી મુશકેલી જુદી છે. મારી શ્રી માંદી છે. મારી એક મિત્ર વિલાયત ગઈ છે. મારી બીજી સ્ટેજ પર છે. હું કેટકેટલા ગંગાદાસની કેટકેટલી મિત્રના વિચાર કરું ? અને સાળુ આ જેલનું ખાવાનુ એવું ખરાબ છે ! મુરલીધર
પણ મોટાભાઇ ! તમારે આ કરવાની જરુર નથી માભાઇ
IoWhy should I ? (મારે ? મારે શા માટે ?) ગગાસ
(ખ૰ખડ હસીને)તમારે તે રાણી બીજાની થઇ એમ કલ્પવાની જરુરજ
''
નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com