Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 25
________________ બ્રહચમશ્રમ ભગવાનદાસ ને ડાકટર ! મારે ત્યાંનાં કાંઈ ખબર અંતર-- માધુભાઈ વાર ! વાર ! મારે પ્રયોગ અજમા. ચાલ દીકરા માધુ! (માધુભાઇ ને વર્ડર જાય છે.) મેટાભાઈ પંડિત ! મન તે સ્પષ્ટ લાગે છે કે આનું કે ખર્યું છે. He talks like a lunatic. (એ ગાંડાની માફક વાત કરે છે.) મુરલીધર ના, ડાકટર ગાંડા નથી. એની વાતમાં ભાવના પણ છે ને વૈજ્ઞાનિક અનુભવનું બળ પણ છે. મેં એમની સાથે ઘણું વાત કરી છે. ગુલાબદાસ (તકલી કાંતતા) ડાકટરની વાત તદ્દન ખરી છે. મને તે બે વર્ષને અનુભવ છે, હું તો એના મંત્રથી નવે અવતારે આવ્યો છું. - નત્તમ No. (ના.) એ કહે છે તેમાં અર્થ છે. હું અહીં આવ્યો ત્યારે મને એક મીનીટ ઉંધ નહોતી આવતી; ડાકટરને પ્રતાપે હવે આવવા લાગી છે. મોટાભાઈ It is pure nonsense ! I tell you. (એ તદન અકકલ વગરની વાત છે. હું કહું.) હું જાતઅનુભવથી કહું. સ્ત્રી વગર જીવન શક્ય નથી.) listen, (સાંભળો,) માણસ અમર કેમ થાય ? Absu rd ! (બેહુદી વાત!) મુરલીધર લેકે બ્રહ્મચર્યથી ચિરંજીવી ને સશકત તે થાય છે. છોટુભાઈ મહાત્માજીની બુદ્ધિ એનાથી જ ખીલી છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96