Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮ બ્રહ્મચર્યાશ્રમ તમારા સદ્ભાગ્યે તમે આ માધુની સાથે છે. કેટલા આઠ મહીના-- મોટાભાઈ છે અને ત્રણનવ મહીના માધુભાઈ એ વળી વધારે સારું. - મોરલીધર ડાકટર! તમે તે બાવા જેવા છે એટલે તમને તે સારું જ લાગે. - માધુભાઈ મારા વહાલા પંડિત! જે પાછા વ્યય થયા? મારું લેસન– મોટાભાઈ ડાક્ટર! તમારી જડીબુટ્ટી શી છે ? માધુભાઈ મારી જડીબુટ્ટી! ઘણીજ સાદી. પહેલાં આદર્શ સમજે. મન વાણી ને કર્મે સ્ત્રી વીસરી જાઓ. Woman does not exist. (સ્ત્રી હયાતીજ ધરાવતી નથી.) આ સિદ્ધિ જેણે સાધી તે બ્રહ્મમય-બ્રહ્મચારી -અરે પરબ્રહ્મ પતે. મુરલીધર કહેવું સહેલું છે, પણ કરવું કપરું છે. માધુભાઇ (હસીને ) પંડિતજી! અશ્રદ્ધાને દૂર કરે. મોટાભાઈ But this is nonsense! (૫ણ ગાતે અક્કલ વિનાનું છે.) હુંબધે ફર્યો છું. દુનીઆના દેશે દેશની સ્ત્રી મેં જોઈ છે. શું કહ્યું? મેં જાતે. સ્ત્ર સર્વત્ર છે, સર્વવ્યાપી છે. મુરલીધર Right. (ખરી વાત.) પુરુષ છે તે સ્ત્રીમાં ને પી વડે છે. પણ ડોક્ટર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96