________________
- અંક પહેલો
૧૭
મુંબાઈના ચલીઓ પણ જાણે છે. તમે પણ પણ દરદી છો; જેને સ્ત્રી સંબંધી કાંઈ પણ મુશ્કેલી હોય તે મારા દરદી. મેં ત્રીશ વર્ષ એ મુશ્કેલીઓને અભ્યાસ કર્યો છે ને મારી જડીબુટ્ટી અજમાવી છે. બધાની એકજ જડીબુટ્ટી. હરિનો મારગ છે શૂરાને--
મોટાભાઈ જાનમાં ગયું તમારું બ્રહ્મચર્ય !
મુરલીધર આ કીસ્સ નકામો નથી, હો મેટાભાઈ ! જરૂર પડયે અજમાવા જેવો છે. મને પહેલાં બહુ ફીકર થતી હતી. પણ હવે ડાકટરની દવા ઠીક ખપમાં આવી છે.
માધુભાઈ આ નરોત્તમને પુછે. એને પહેલાં ઉંધ નહતી આવતી.
નત્તમ ઉપાય છે મુખઈભરેલે પણ અસરકારક
મોટાભાઈ બધાને મારી જડીબુટ્ટી લાગી છે.
મોટાભાઈ પણ આ જેલમાંથી છુટીશું ક્યારે ?
નરોત્તમ બાર મહીના પહેલાં નહીં--
ગંગાદાસ અરે આવતે મહીને--
મોટાભાઈ પણ I can't understand this. (હું આ સમજી શકતો નથી.) મને રાધીને મળવા નહીં દે! What nonsense! (કેટલી મુર્નાઈ)
માધુભાઈ મીસ્તર મેટાભાઈ ! પાછા નારીની જાળમાં ફસાયા ! ગભરાઓ નહીં. બ્ર-3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com