SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - અંક પહેલો ૧૭ મુંબાઈના ચલીઓ પણ જાણે છે. તમે પણ પણ દરદી છો; જેને સ્ત્રી સંબંધી કાંઈ પણ મુશ્કેલી હોય તે મારા દરદી. મેં ત્રીશ વર્ષ એ મુશ્કેલીઓને અભ્યાસ કર્યો છે ને મારી જડીબુટ્ટી અજમાવી છે. બધાની એકજ જડીબુટ્ટી. હરિનો મારગ છે શૂરાને-- મોટાભાઈ જાનમાં ગયું તમારું બ્રહ્મચર્ય ! મુરલીધર આ કીસ્સ નકામો નથી, હો મેટાભાઈ ! જરૂર પડયે અજમાવા જેવો છે. મને પહેલાં બહુ ફીકર થતી હતી. પણ હવે ડાકટરની દવા ઠીક ખપમાં આવી છે. માધુભાઈ આ નરોત્તમને પુછે. એને પહેલાં ઉંધ નહતી આવતી. નત્તમ ઉપાય છે મુખઈભરેલે પણ અસરકારક મોટાભાઈ બધાને મારી જડીબુટ્ટી લાગી છે. મોટાભાઈ પણ આ જેલમાંથી છુટીશું ક્યારે ? નરોત્તમ બાર મહીના પહેલાં નહીં-- ગંગાદાસ અરે આવતે મહીને-- મોટાભાઈ પણ I can't understand this. (હું આ સમજી શકતો નથી.) મને રાધીને મળવા નહીં દે! What nonsense! (કેટલી મુર્નાઈ) માધુભાઈ મીસ્તર મેટાભાઈ ! પાછા નારીની જાળમાં ફસાયા ! ગભરાઓ નહીં. બ્ર-3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy