________________
બ્રહ્મચર્યાશ્રમ
શકતા નથી. આ બધાનું કારણ એક જ છે. જાગતાં ને ઉઘતાં, બૈરી ને બરી ઝંખે છે. હવે જુઓ મારા ગુલાબચંદભાઈ—એમને બૈરીનું નામ પણ રવપ્નામાં પુછે તે નહીં આવડે. આ પ્રોફેસર પરણવા સારુ કન્યા શોધતા હતા; આખરે મારું માન્યું કે સ્ત્રીની શોધ કરવા કરતાં અમરત્વ મેળવવું એમને ઠીક લાગ્યું.
મુરલીધર ડાકટર, એટલું તે ખરું કે તમારા કાર્યક્રમથી મારી ચિંતા તે ઓછી. થઈ છે.
નરોતમ (કુદવાનું છોડી પાસે આવે છે.) આ જેલને માટે તે મને પણ ડાકટરની યોજના ઠીક લાગે છે.
ગંગાદાસ (પેટ ચેળીને) મારો પત્તો હજુ લાગે નથી.
માધુભાઇ (હસીને ) લાગશે. શ્રદ્ધા ફલતિ સર્વત્ર. તમે આ માધુનું લેસન કર્યું નથી તેમાં તમારે પત્તો લાગતો નથી.
ગંગાદાસ ડાકટર, આ મોટાભાઈને રરો સુઝાડે. એ પણ એમની રાધીને ઝંખતા હતા.
મેટાભાઈ (મીજાજથી) ગંગાદાસ ! I tell you don't be silly. (હું કહું છું મૂખ ન થાઓ.)
| મુરલીધર મોટાભાઈ! જુઓ, આઠ મહીના સુધી આપણે એક બીજાને કપાળે, એટયા છીએ. અહીંયા મોભ્ભ જળવાય એમ નથી.
- માધુભાઇ મોટાભાઈ ! ગભરાશે નહીં. તમારી ને રાધીની ભાઈબંધીની વાત તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com