________________
- અંક પહેલે
૧૫
મોટાભાઈ ( દાંત પીસીને) કેમ?
માધુભાઈ મોટાભાઈ ! તમે રજોગુણી છે. તમે આંખે દેખતા નથી. પરમાત્મા જુઓ. સ્ત્રી છે કે પુરુષ ? આત્મા જુઓ. સ્ત્રી છે કે પુરુષ? તમે ભ્રમમાં છે, બેરીસ્ટર સાહેબ! આ મીસ્તર પંડિત એની સ્ત્રીને ચહાય છે; આ મીસ્તર નરોતમ એની વચનદત્તાને ચહાય છે; આ ગંગાદાસ એની સ્ત્રીની ફીકર કરે છે. આ બધા મગજના કપાસી ઘસી નાખે છે, ને આવરદા ટું કરે છે. હવે જે એ બ્રહ્મચર્ય સાધે–(નીરાંતે પગથીઆ પર બેસે છે.)
મોટાભાઈ પણ I tell you (હું કહું)
માધુભાઈ તમે બધા જે માનસિક બ્રહ્મચર્ય સાધે તે તાંબા જેવું તમારું શરીર થાય. હું જામીનગીરી લખી આપું. જુઓ આ મારા ગુલાબચંદભાઈ. બે વર્ષ થયાં એ મારા બ્રહ્મચર્યાશ્રમમાં છે. ઘરડાપ જઈ જુવાની આવવા માંડી છે; કાલે ઘોળા વાળ કાળા થશે; વરસ દહાડે રહીને એમને નવા દાંત ઉગશે. જુઓ મારા દાંત. મને સત્તાવાન થયાં (દાંત બતાવે છે.)–એકેએક અણિશુદ્ધ છે. હરિને મારગ છે શૂરાનો..
મોટાભાઈ ડાકટર ! તમારાં શાસ્ત્ર હું માનતો નથી. શું સમજ્યા ? હું માનતો નથી. શું સમજ્યા ? હું માનતો નથી. મેંદુની આ જોઈ છે. યુરેપ સાત વાર જોયું છે. મારે અનુભવ જુદો છે બેખા બનવું પરવડે, બ્રહ્મચર્ય સાધવું નહીં પરવડે.
માધુભાઈ ખોટી વાત. દાંત દુખવા દે પછી ખબર પડશે. આ મીસ્તર પંડિત stt એક રોટલી પચાવી શકતા નથી. આ ગંગાદાસ શેઠ માનસિક અગવડ
જરા વેઠી શક્તા નથી. આ મીસ્તર નતમ આધ્યાત્મિક દષ્ટિ કેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
‘૩Jાઈ