Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 18
________________ અંક પહેલે માયાભાઇ આ શું નવું ધતીંગ છે ? તમને પણ મીસ્તર ( રાથી ) ડાકટર ! ગાંધીની માક ઘરડે ઘડપણ બ્રહ્મચર્ય. વળગ્યું કે શું ? ૧૩: માધુભાઇ ( આનંદથી હસીને ) ભુલ્યા. મેટાભાઇ, ભુલ્યા. આ માધુ તે બાલ "હ્મચારી છે. જન્મ્યા ત્યારથી એ જ પોતાની પત્ની ને એ જ પેાતાનાં કરાં છે. અને મહાત્માજી! હ. આ બાબતમાં બાળક છે. ત્રીસ વ આ માધુએ દરદીઓના શરીર પરથી શરીરશાસ્ત્રના અભ્યાસ કર્યો છે, તે મેટી શેાધ કરી છે. મુરલીધર ડાકટર સાહેબ! તમે શેાધ કરી એમ તેા ન કહેવાય. ગુલાબચ'દભા એ અથવ વેદમાંથી બ્રહ્મચય શેાધી કાઢયું છે. તે પતંજલિ ત। સૈકાઓ થયાં કહી ગયા છે. બ્રહ્મચય પ્રતિષ્ઠાયાં વી લાભઃ માધુભાઇ ( બેદરકારીથી ) Elements–દોસ્ત, માત્ર એકડીઆ જ્ઞાન. આ માધુએ પહેલી વખત એ સિદ્ધાંત પદ્ધતિસર સ્થાપ્યા છે. અત્યાર સુધી પાચ એક આદર્શ હતા. આ માધુએ એને સહેલા, સરલ પાઠ બનાવી દીધા છે-બધાંને સુગમ ને સીધેા. મોટાભાઇ નેન્સેન્સ ! 1 know you. You know me. Talk to me straight. ( હું તમને એળખું છું. તમે મને એળખા છે. મારી જોડે સીધી વાત કરો. ) બધા બ્રહ્મચર્ય' સ્વીકારે તે કેમ ચાલે ? માધુભાઇ તેજ આ માધુની શોધ છે. બ્રહ્મચારી કદી મરતા નથી. પુછે। ગુલાબચંદભાઇને. (પેાતાની ઓરડીમાંથી ગુલાબચંદભાઇ, ધીર ગભીર ને હસમુખા, હાથમાં એક ચેાપડી લઇ પ્રા સામુગ્ધ નયને ડાકટરને જોયા કરે છે, ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96