Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 17
________________ ૧૨ બ્રહ્મચર્યાશ્રમ ગગાદાસ એ ભાઇ ! તમારા અનુભવની વાત તમે જ કર્યાં કરો. છેટુભાઇ ( તકલી કાંતતાં, ગાંભીથી ) તમે મુંબાઇગરા આવી શું વાત કરતા શા ? મહાત્માજી સાંભળશે તે। અપવાસ કરશે. મેટાભાઈ I don't care. It will do him good. Oh ! is that Dr. Madhubhai ?-(હું દરકાર રાખતા નથી. એથી એમને ફાયદે થશે. અહા ! ડા. માધુભાઇ છે કે ?——) (ડેાકટર માધુભાઈ આવે છે. તે ચાળીશેક વર્ષના લાગતા, ઉંચા, સુકા તે ગારા ગૃહસ્થ છે. તેમણે સીંધીને પ્રિય એવા કાથળાશાહી ચારણા ને ઘુંટણ સુધીનુ કાથળાધાટનું પહેરણ પહેર્યું છે. એમના મોંઢા પર નિર’તર રમતું હાસ્ય છે. તેમને ચશ્માવાળી આંખા નચાવીને વાત કરવાની ટેવ છે. તે પોતાની જાતને હ ંમેશાં માધુ કહી સોધે છે. ) માયાભાઇ દીકરા માધુ ! નાહી આવ્યો ? ઠીક કર્યું. ક્રાણુ મોટાભાઈ ? તમે પણ આવ્યા ખરા. તમને પણ જેલબ્રહ્મનેા સાક્ષાત્કાર થયા. ઠીક થયું. આપણને ખસ બધે જ બ્રહ્મ. ડરના મારગ છે શૂરાનો— મુરલીધર ( ફરતાં કરતાં પાસે આવી ) માધુભાઈ, પેલાએ તે મીસીસ પંડિતને આવવા પણ નહીં દીધી. માધુભાઇ Now પંડિત ! કાલે તમે આ માધુને શુ વચન આપ્યું હતું ? બ્રહ્મચય સેવવાનું–મન વાણી તે કમે. તમે માનસિક બ્રહ્મચર્યના ભંગ કરી છે. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96