Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 15
________________ બ્રહ્મચર્યાશ્રમ મેટાભાઈ This is beastly. (આ તે પશુતાભર્યું છે.) છોટુભાઈ મહાત્માજી પણ આ ખેલીમાં રહે છે. નરેતમ ફેર એટલોજ કે એમને એકલાને ત્રણ ખેલી છે. ગાદાસ મેટાભાઈ ! હવે કારાવાસની મનોદશા કેળવો. છુટકો નથી. મેટાભાઇ મીસ્ટર ગાંધી કયાં છે? મુરલીધર પિલી ભીંતની પેલી તરફ. મોટાભાઈ આ શું? એને ત્રણ કેટડી ને આપણને એક? મુરલીધર મહાત્માજીને તે બે બકરી ને બે માણસ છે; ને આપણને આઠ જણને બે માણસ છે. મોટાભાઈ ! તમે ને હું મહાત્માજીની એક બકરીનું ચેથીઉં છીએ. મોટાભાઈ It's monstrous. (આ તે બહુ જ દુષ્ટ.) ગંગાદાસ IMonstrous ! દુષ્ટો મારે કાગળ આવવા દેતા નથી. | મુરલીધર (હઠ પીસીને) મારી પત્નીને પાછી કાઢી. The beasts! (પશુઓ !) નતમ ને મારી fiancee (વચનદત્તા) ને પત્ર લખ્યો છે તે મેકલતા નથી. dirty dogs ! (મલિન કુતરા !) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96