________________
બ્રહ્મચર્યાશ્રમ
જેલર
(હસીને) અહી આં.
મોટાભાઈ નાહું ક્યાં ?
જેલર પિલા નળ નીચે.
મોટાભાઈ હું ત્યાં નાહું અહીં સુઉ-અહીં બેસું! Impossible (અશક્ય) બને કેમ? Won't. I will refuse. (હું એમ નહીં કરું. હું ના પાડીશ.)
જેલર (જરાક તોછડાઈથી) તમારાથી ના કહેવાય નહીં. ના કહેશો, તે જેલના નિયમનો ભંગ થશે.
મોટાભાઈ મને પરવા નથી. કેદી જેલ રુલ્સ તોડે તે શું થાય ?
જેલર તો તેને ચક્કીની શિક્ષા થાય.
મેટાભાઈ (તોરામાં) What? (શું?) ચક્કી ! ચક્કી ! મને ચક્કી ! મીસ્તર જેલર ! તમે જાણે છો હું કેણુ છું? Dear fellow listen, now listen to me. (જરા સાંભળે, જુઓ સાંભળે.) હું કરું છું તે તમે જાણે છે? I am Mr. Motu. see ? (હું માસ્તર મેટા છું. સમજ્યા ?) તમે જાણો છો હું અહીંઆ કેમ આવ્યો છું? Well I am here to serve my country. (હું મારા દેશની સેવા કરવા
અહીં આવ્યો છું.) મારા દેશની સેવા કરવા. Do you see (સમજ્યા? )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com