Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 11
________________ બ્રહ્મચર્યાશ્રમ જેલર –આવ્યો છે. પણ હજી અમે તપાસ્ય નથી. | ગગાદાસ Please (મહેરબાની કરી) જેમ બને તેમ જલદી જેલર અમારે હજુ તરજુમો કરાવવાનું છે. (ગંગાદાસ ડોળા કાઢી જુએ છે. ) નરોત્તમ -–ને મારે પત્ર ગ? જેલર હજુ ઓફિસમાંથી મારી પાસે આવ્યું નથી. નરોત્તમ (હઠ બીડીને) પણ મેં ચાર દહાડા થયાં આપ્યો છે. જેલર (ખભા ચઢાવી) વેલ! જેલ સરસ ! તરજુમે ! નત્તમ પણ બહુ જરુરનો છે. તેને તે– જેલર અમે બનતું કરીએ છીએ. છોટુભાઈ પણ મીસ્તર જેલર ! આજે ખાંડ બીલકુલ નથી. અમે અત્યારે ચહા. કેમ કરીને પીશું ? જેલર મેં ચાંદી તે બે દહાડા પર પસાર કરી. સ્ટોરકીપરને વખત નહીં મળ્યો હોય. બગાદાસ પણ ખાંડ વગર ચહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96