Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 9
________________ બ્રહ્મચર્યાશ્રમ ગંગાદાસ (ગુસ્સે થઇને) પણ એ તે સારું, એટલી ચિંતા તે ઓછી– ભગવાનદાસ (ઘુરકીને) ચિંતાને જાણે તમે ઈનરે લીધો હશે, નહીં ? મુરલીધર અરે મુરબ્બીઓ ! જરા શમતા રાખે. આ જેલર આ . (બારણું ઉઘડે છે અને જેલર આવે છે. તે સ્વદેશી સાહેબ છે ને તેમણે ખાખી “શોર્ટ'ને ખમીસ પહેર્યો છે ને હાથમાં નેતર લીધી છે. તેની પાછળ મોટાભાઇ, મેટા, ઉંચા, સુકા, યુરોપીઅન વસ્ત્રમાં સ, એક મેનકલ પહેરીને આવે છે. પાછળ પીળી અડધી સુરવાળ,સફેદ હાફકેટ ને પીળો ટપીમાં રડર મોટાભાઈની પેટી ને પથારી લઈ આવે છે.) જેલર (તુમાખી રાખવી કે મીલનસાર બનવું એ બે પ્રયત્નને સંભ્રમ દર્શાવી) Good morning, Gentlemen (સાહેબજી, સદ્ગહસ્થો!) આ તમારા મિત્રને લઈ આવ્યો છું. મુરલીધર (આગળ આવીને) હલે મોટાભાઈ! શે આનંદ! તમે સત્યાગ્રહમાં ને વળી જેલમાં ! મોટાભાઈ (મેકલ ચઢાવીને) yes! (હા!) મને પણ જેલમાં મુ. શા માટે ? મને ખબર નથી. હલે ગંગાદાસ ! હલે નરેતમ! ગંગાદાસ કેમ ? તમે પણ આખરે જોડાયા ખરા ! ઠીક થવું. નરોત્તમ. હલે. Glad to see you (તમને જોઈને આનંદ થયો.) મોટાભાઈ જેલર વોરડર ! એ આઠ નંબરકા કમરામેં ઉનકા અસબાબ રખ દો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 96