________________
– અંક પહેલા
માટાભાઇ
Yes, they are. ( હા, એ એવાજ છે. ગંગાદાસને ) You know ( તમે જાણા છે! ) ગ ંગાદાસ, મેં રાધીને મળવા આવવાનું કહ્યું તેની એ લેાકેાએ ના પાડી.
૧૧
ગગાદાસ
( આંખા નચાવી) ક્રાણુ તમારી રાધી ? કુકકડ ગાય છે. જેલમાં આવતાં પહેલાં જ હું એનું ગાણું સાંભળી આવ્યા હતા.
ભગવાનદાસ
(જે અત્યાર સુધી એટલાના થાંભલા સાથે કસરત કર્યાં કરતા હતા તે) શું ખૈરી છે.કરાંના તેા પત્તા જ નથી.
માટાભાઇ
આ જાનવરા કહે છે જેલસ પ્રમાણે રાધી મારી કાંઇ સગી થતી નથી. Tust fancy ! ( જીએ તેા ખરા !)
ગગાદાસ
( આંખ મારીને ) શરમ છે, એમને લ્યાનત છે !
મુરલીધર
તદન ખરી વાત. તમે તે માણસમાં છે ? તમને નથી સ્ત્રીની કે નથી પ્રણયની કીંમત ? તમારે સગપણ શું ?
મટાભાઇ
પંડિત ! Don't tell me that. I won't have it. (મને એમ. કહેશે નહીં. હું એ માનવાના નથી. ) તું હંમેશના પાદરા મુએ છે. જન્મ ધરીને તારી બૈરી શીવાય બીજી કાઈ સ્ત્રીનું તે મેં જોયું નથી.
સુરલીધર
અને જોવાની ઇચ્છા નથી.
માટાભાઇ
મેાંઢાં જોવામાં શી મજાતુ પડે તે 3. શું સમજે, પંડિત ? કેમ ગાંગાદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com