________________
- અંક પહેલો
જેલર (ટાઢાશથી) વેલ! આજે તે શનિવાર એટલે હવે તે મેડું થઈ ગયું. કાલે તે રવિવાર. પરમ દહાડે–
ગંગાદાસ પણ અમારી ચહા
જેલર
વેલ, you see
નરેતમ But surely (પણ ખચીત) જરા તો વિચાર તમારી ઍફીસ રાખે કે નહીં?
જેલર You see ! હમણાં જ એટલા કેદીઓ આવે છે કે મારી બેરી જોડે વાત કરવાની મને ફુરસદ નથી, વેલ!
મોટાભાઈ (રફથી પાસે આવીને ) મસ્તર જેલર ! આ મ મારે માટે નથી. કાંઈ મિસ્ટેક છે. હું સામાન્ય કેદી નથી. I won't have this. Do you see? Do you see? ( હું આ રૂમમાં રહેવાનું નથી. તમે સમજ્યા? તમે સમજ્યા ?) મને નહીં પરવડે.
જેલર. I am afraid you will have to be here. ( HQ 644 છે કે તમારે અહીં જ રહેવું પડશે.)
મોટાભાઈ તે હું સુવું કઈ ?
જેલર અહીં.
મોટાભાઈ બેસું ક્યાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com