Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 8
________________ આ ફ પહેલા નુરલીધર ( ઉભા રહીને ) આ કાષ્ટને આપણી પરવાજ નથી. મને તો ખાત્રી છે કે મારી wife બહાર વાટ જોતી હશે; તે કાઇ એને અંદર આવવાજ નહીં દેતું હોય. ૩ છેટુભાઇ ગઇ વખતે મારી બહેનને ત્રણ કલાક બહાર ઉભી રાખી હતી ગંગાદાસ નાન્સેન્સ ! આપણે એ બાબત પર પ્રાર્ટસ્ટ ઉઠાવવા જોઇએ, We must fight. (આપણે લડવુ જોઇએ.) આપણે right ! નાત્તમ મીસ્ટર ! આ જેલ છે, ધારાસભા નથી. હમણાં તો આપણે આ લેાકાતે આધીન છીએ. ગગાદાસ નરેાત્તમ ખેાટી વાત. હું નથી— તમે છે— ( ભગવાનદાસ મહેતા આવીને નીસામે નાંખી એટલા પર બેસે છે. તે ઉંચા છે અને દેશની ચિંતામાં દિવસે દિવસે સુકાતા જાય છે. એમણે જૈન સાધુની માફક ધાતી એયું છે. ) ભગવાનદાસ ગ'ગાદાસ શેઠ ! મીસીસ ગ ંગાદાસના પત્ર આવ્યે કે ? ગંગાદાસ (મેઢું બગાડી) નથી આવ્યા. જરુર એને કૈં થયું હશે. તમારા જવા આવ્યા ! ભગવાનદાસ ( ધેારમાંથી ખેલતા ડેાય તેમ ) મારી બૈરી તે કયાં છે તે પ્રભુ જાશે, મારા કાકાને ત્યાં કચ્છમાં કે સસરાને ત્યાં કલકત્તામાં કે મારી માસીને ત્યાં રંગુનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 96