________________
આ ફ પહેલા
નુરલીધર
( ઉભા રહીને ) આ કાષ્ટને આપણી પરવાજ નથી. મને તો ખાત્રી
છે કે મારી wife બહાર વાટ જોતી હશે; તે કાઇ એને અંદર આવવાજ નહીં દેતું હોય.
૩
છેટુભાઇ
ગઇ વખતે મારી બહેનને ત્રણ કલાક બહાર ઉભી રાખી હતી ગંગાદાસ
નાન્સેન્સ ! આપણે એ બાબત પર પ્રાર્ટસ્ટ ઉઠાવવા જોઇએ, We must fight. (આપણે લડવુ જોઇએ.) આપણે right !
નાત્તમ
મીસ્ટર ! આ જેલ છે, ધારાસભા નથી. હમણાં તો આપણે આ લેાકાતે આધીન છીએ.
ગગાદાસ
નરેાત્તમ
ખેાટી વાત. હું નથી—
તમે છે—
( ભગવાનદાસ મહેતા આવીને નીસામે નાંખી એટલા પર બેસે છે. તે ઉંચા છે અને દેશની ચિંતામાં દિવસે દિવસે સુકાતા જાય છે. એમણે જૈન સાધુની માફક ધાતી એયું છે. )
ભગવાનદાસ
ગ'ગાદાસ શેઠ ! મીસીસ ગ ંગાદાસના પત્ર આવ્યે કે ?
ગંગાદાસ
(મેઢું બગાડી) નથી આવ્યા. જરુર એને કૈં થયું હશે. તમારા જવા આવ્યા !
ભગવાનદાસ
( ધેારમાંથી ખેલતા ડેાય તેમ ) મારી બૈરી તે કયાં છે તે પ્રભુ જાશે, મારા કાકાને ત્યાં કચ્છમાં કે સસરાને ત્યાં કલકત્તામાં કે મારી માસીને
ત્યાં રંગુનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com