________________
બ્રહ્મચર્યાશ્રમ
જેલર
–આવ્યો છે. પણ હજી અમે તપાસ્ય નથી.
| ગગાદાસ Please (મહેરબાની કરી) જેમ બને તેમ જલદી
જેલર અમારે હજુ તરજુમો કરાવવાનું છે.
(ગંગાદાસ ડોળા કાઢી જુએ છે. )
નરોત્તમ -–ને મારે પત્ર ગ?
જેલર
હજુ ઓફિસમાંથી મારી પાસે આવ્યું નથી.
નરોત્તમ (હઠ બીડીને) પણ મેં ચાર દહાડા થયાં આપ્યો છે.
જેલર (ખભા ચઢાવી) વેલ! જેલ સરસ ! તરજુમે !
નત્તમ પણ બહુ જરુરનો છે. તેને તે–
જેલર અમે બનતું કરીએ છીએ.
છોટુભાઈ પણ મીસ્તર જેલર ! આજે ખાંડ બીલકુલ નથી. અમે અત્યારે ચહા. કેમ કરીને પીશું ?
જેલર મેં ચાંદી તે બે દહાડા પર પસાર કરી. સ્ટોરકીપરને વખત નહીં મળ્યો હોય.
બગાદાસ પણ ખાંડ વગર ચહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com