SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - શાભાઇ What ? ( શું ? ) આ કાટડી મારે માટે ! જેલર અંક પહેલા જાય છે. હા. આ ‘એ ’ કલાસના કેદીનેા યા છે. બધા તમારા મિત્રા જ છે એમ ધારૂં છુ. માયાભાઇ ( નાક ચઢાવી ) મને અહીં આં રાખવાના હુકમ છે ? ( રુમ જોવા .) હવે નવા હુકમ આવ્યા છે. ૫ જેલર ( ખભા ચઢાવી ) ખીજી જગ્યા જ નથી. મુરલીધર મીસ્તર જેલર ! મીસીસ પંડિત મને મળવા આવ્યાં છે કે ? જેલર પંડિત ! પખવાડીઓમાં એકથી વધુ મુલાકાત નહીં થાય. મુરલીધર ( ચમકીને ) શું ? પણ surely ( જરુર ) અત્યાર સુધી તા પખવાડીઆમાં બે વાર મુલાકાત આપતા હતા ! જેલર સુરલીધર પણ એ લાકા આવશે તો ? જેલર પાછાં જવું પડશે. મુરલીધર (ચીઢાઇને મુગે માંઢે ફરવા માડે છે) સહન સદુ:ખાનામ—(આધે ખસી જાય છે. ) ગગાદાસ પણ મારા પત્ર—— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy