________________
બ્રહ્મચર્યાશ્રમ
મેટાભાઈ This is beastly. (આ તે પશુતાભર્યું છે.)
છોટુભાઈ મહાત્માજી પણ આ ખેલીમાં રહે છે.
નરેતમ ફેર એટલોજ કે એમને એકલાને ત્રણ ખેલી છે.
ગાદાસ મેટાભાઈ ! હવે કારાવાસની મનોદશા કેળવો. છુટકો નથી.
મેટાભાઇ મીસ્ટર ગાંધી કયાં છે?
મુરલીધર પિલી ભીંતની પેલી તરફ.
મોટાભાઈ આ શું? એને ત્રણ કેટડી ને આપણને એક?
મુરલીધર મહાત્માજીને તે બે બકરી ને બે માણસ છે; ને આપણને આઠ જણને બે માણસ છે. મોટાભાઈ ! તમે ને હું મહાત્માજીની એક બકરીનું ચેથીઉં છીએ.
મોટાભાઈ It's monstrous. (આ તે બહુ જ દુષ્ટ.)
ગંગાદાસ IMonstrous ! દુષ્ટો મારે કાગળ આવવા દેતા નથી.
| મુરલીધર (હઠ પીસીને) મારી પત્નીને પાછી કાઢી. The beasts! (પશુઓ !)
નતમ ને મારી fiancee (વચનદત્તા) ને પત્ર લખ્યો છે તે મેકલતા નથી. dirty dogs ! (મલિન કુતરા !) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com