________________
- અંક પહેલો
જેલર But I am here to do my duty. (પણ હું અહીં મારી ફરજ બજાવવા આવ્યો છું. ) .
મોટાભાઈ Yes, but don't you see ? Now listen (હા, પણ તમે સમજ્યા નહીં. જુઓ સાંભળે.) હું અહીં આઓરડીમાં કેમ રહું? You must have heard of me. (તમે મારા વિશે સાંભળ્યું હશે.) હીંદમાં મેટામાં મોટા હોદ્દા મને સામે ધરવામાં આવ્યા હતા. I refused them. મેં ના પાડી.
જેલર
પણ હું શું કરું ?
મેટાભાઈ Now just listen. I tell you. (જુઓ, સાંભળે હું કહું.) જે કાલે ડુમીનીઅન સ્ટેટસ મળશે તે મુખ્ય પ્રધાન કેણુ થશે ? ગાંધી. હું કહીશ, ના; બહુજ ત્યાગી. તમે કહેશો નહેરુ, ના. બહુ ઘરડા. ત્યારે તે મને જ લેવો પડશે. બીજે રહેતો નથી. you see (તમે સમજ્યા ?)
(બહાર સીટી વાગે છે.)
જેલર એ શું થયું ? (દેડતો જાય છે.) વારડર ! યાર્ડ બંધ કરે. (ૌટાભાઈ ચમો હાથમાં રાખી ઉભા રહે છે, જેલર દોડી જાય છે
ને રડર બારણું બંધ કરે છે.)
ગગાદાસ મેટાભાઈ ! 8 શુક્કરવાર વળવાનો નથી.
મુરલીધર મોટાભાઈ ! હવે કપડાં ઉતારે. આ તે અહીં બધા આવા જ સમા2412 Rank is but the guineastamp, Jail is a jail for all that.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com