SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે બ્રહ્મચર્યાશ્રમ તમારા શરીરમાંથી તાજા લેહીના ફુવારા પૂરશે. દે ! શંકરે તો એક રતિને બાળી મૂકી. આ માધુ તે એક રતિ માત્રને રહેવા નહીં દે. મોટાભાઈ! તમે પણ આ પ્રયોગ શરુ કરે. મેરાભાઈ (પગ ઠેકીને ) Dasin. (જહાન્નમમાં જાય એ !) આજ રાત કેમ જશે? માધુભાઈ (એક આંખ મીંચીને બૈરીને લટકે કરી) તમેજ તમારી પ્રિયા છો એમ માનજેને એટલે ઝપ રાત જતી રહેશે. દસ્ત! બ્રહ્મચર્ય સાધે. (ઉઠ - બેસ કરતાં) હરિનો મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જોને. [ પદે પડે છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy