________________
ભાવડ શાહ
ના
રાજતંત્ર ધર્માશ્રિત હતું. પ્રજા પણ ધર્માશ્રિત હતી. અને મહાજનતંત્ર તેા ધમ ભાવનાના પાયા સમાન જ હતું, તે કાળે સનાતનધમ, જૈનધમ, શૈવધમ અને શક્તિધ સમગ્ર પ્રજા જીવનમાં આ ધમની મહા સરિતાએ રૂપે વહેતા હતા. બૌદ્ધધ જેટલા વેગથી ઉદય થયા હતા, તેટલા જ વેગથી તેને વિલય પણ થવા માંડયેા હતા. આર્થિક એકમે રૂપી જ્ઞાતિ સસ્થાઓ અનેક હતી. પર`તુ એ સવ વર્ણાશ્રમની છાયા નીચે જ વસતી હતી. લેાકેાનાં ચિત્ત ઉદાર, પ્રેમમય અને નિર્દોષ હતાં. સ્ત્રી જાતિની ઉત્પત્તિ વિશેષ હાવાથી એકથી વધુ પત્ની કરવાના રીવાજ થઈ પડયેા હતેા....પરંતુ મોટા ભાગના પુરુષા એક જ પત્ની રાખતા હતા.
જ્યાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ હાય ત્યાં વિલાસ આવે જ છે; અને જાતીય આકષ ણુ કયા યુગમાં અસ્ત થયું છે ? ગેરેય પાન, જુગાર, ગણિકાસંગ વગેરે દુષણ્ણા મેાટી માટી નગરીઓમાં હતાં જ....પર`તુ એ દુષણ રૂપે જ હતાં. કલા રૂપે નહિ'. એ દુષણને ભેગ બનનારાએ પણ એને પાપ જ માનતા હતા. ગણિકા જીવનના અનેક પ્રકાર હતા. એક ગણિકા તત્ર એવું હતુ કે જે અધિકારીઓને કામશાસ્ત્ર અને કૂટનીતિ શીખવતુ, ખીજું ગણિકાત...ત્ર રૂપચૌવનના વેપાર કરતું. આ કાળે નંક સ‘પ્રદાય ઘણા પવિત્ર ગણાતા હતેા. તેઓ કેવળ કલાનું જ વિતરણ કરવામાં પેાતાનું કચ્ માનતા.
ૐ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org