________________ ઉપરના લેખથી માલુમ પડે છે કે ભગવાન શંકરાચાર્યને જન્મ શક વર્ષ 728 ઈ. સ. 805 વિક્રમ સંવત 863 અને કલ્યખ 307 ના વૈશાક શુક 5 સોમવારના દિવસે થયે.. વળી સંસ્કૃત ગ્રંથ આર્ય વિદ્યાસુધાકરમાં તેના રચનાર શાસ્ત્રી મહાશય ચશ્વર ચીમણા પુષ્ઠ 226 માં લખે છે કે - शंकराचार्य प्रादुर्भावस्तु विक्रमार्क समयादत्ती ते 845 पंच चत्वारि शदधिकाष्टशतीमित संवत्सरे केरलदेशे कालपी ग्रामे शिव गुरुशर्मणो भार्यायां संमभवत् तथाच संप्रदाय विदआहुःनिधि नागेभ वन्यब्द विभवे मासिमाधवे // शुक्लं तिथौ दशम्यां तु शंकरायर्योदयः स्मृतः" इति निधिनागेभवन्यन्दे 3889 नवाशी त्युतराष्टशत्यधिक त्रिमहस्त्र , मिते वर्षे दत्यर्थः कलियुगस्पे तिशेषः // तथा शंकर मंदार सौरभे नीलकंठ भट्टा अप्पेवमाहुः . "प्रासूत तिष्य शरदापति यातवत्यामेका दशाधिकशतोनचतुः સિચ્ય તિર્થ સર ઝઘુ વળાં વિર્ય . શંકરાચાર્યને પ્રાદુભાવ વિક્રમાર્કના સમયથી 845 ના સંવત્સરમાં કેરલ દેશમાં કાલપી ગ્રામમાં શિવગુરૂશમની ભાય ના પેટે થયે. સંપ્રદાયવિદ લોકે કહે છે કે - કલિયુગના ૩૮૮૯ના વર્ષે શંકરાચાર્યને પ્રાદુર્ભાવ થયો. વળી નીલકંઠભટ્ટ પિતાના શંકર મંદાર સરંભ ગ્રંથમાં પણ છે. એવી રીતે કહે છે કે, ચારહજાર વર્ષમાંથી એકસો અગીયારવર્ષ બાદ કરવાથી કલિયુગનાં 3889 વર્ષ થાયું તે વર્ષમાં શંકરાચા નો જન્મ થયે. કલિયુગના એ વર્ષમાં સંવત્ ૮૪૫નું વર્ષ થાય અને ઇસવી સનનું છ૮નું વર્ષ થાય. સંક્ષેપમાં ઉપરના અને પદ્યાથી માલમ પડે છે કે શંકરાચાર્યનો પ્રાદુભવ કલિયુગ ના ૩૮૮૯ના વર્ષે એટલે વિકમ સંવત 845 નાં અથવા સવા સન 789 માં થયે છે. - પણ અંગાળી વિચ મજબ બી. એ. એ વાતને Jun Gun Aaraditak Trust