________________
નમ્ર હતા તે મેલ્યા: હાય ભાઇ ! નવા નિશાળીઆને બધા ચકચકાટજ લાગે. પુરાહિતજી વિચારમાં પડી ગયા. તેમને પોતાનું વચન યાદ આવ્યું. જેનું એલ્યુન સમજી, તેના શિષ્ય થઈ જાઉં.' ખરેખર ! મને આ શ્લાક નથી સમજાતા. માટે આ સાધ્વીના શિષ્ય થવું જોઇએ. તરતજ મેલ્યા: માતાજી ! આજથી હું તમારા ચેલા ! મને તમે મેલેલી ગાથાના અર્થ કહેા. સાધ્વીજી કહે, ભાઈ ! પુરુષાને શિષ્ય બનાવવાના કે અર્થ સમજાવાના અમારા અધિકાર નથી. જો તારે ખરેખર જ શિષ્ય થવું હોય, ને અર્થ સમજવા હોય, તેા અમારા ગુરુ જિનભટ્ટજી બીજા ઉપાશ્રયમાં ખીરાજે છે ત્યાં જા. નહિ માતાજી! મારી પ્રતિજ્ઞા છે કે જેનું એલ્યુ. હું. ન સમજી તેના શિષ્ય થાઉં. માટે મારાપર કૃપા કરે. ‘ભાઇ ! શાસ્ત્રઆજ્ઞા અમારાથી ન લેાપાય. ચાલ, હું તારી સાથે ગુરુજી પાસે આવું છું, સાધ્વીજીએ માર્ગ કાઢયે ‘તમારે એમજ આગ્રહ હાય તે। ભલે પણ હું તે! તમનેજ ગુરુ ગણીશ, ચાકિની મહત્તરા પુરાહિત હરિભદ્રને લઈ ગુરુજી આગળ ચાલ્યા. રસ્તામાં પેલું મંદિર આવ્યું જ્યાં હાથીથી અચવાને આશ્રય મળ્યેા હતા. પણ આ વખતે તેમને એ મૂર્તિનાં જુદાજ રૂપે દર્શોન થયાં. અહા! કેવી શાંતરસના સાગર સમી આ પ્રતિમા છે! આને જોનાર કયા માણુસના ક્રોધ, માન, મદ, લેાભ, ભય, હ, વગેરે નાશ ન પામે ! અત્યારે તેમના મુખમાંથી કાવ્યની ગંગા ચાલી. ત્યાંથી નીકળી અને ગુરુ આગળ આવ્યા. ગુરુએ આગળ કહેલી ગાથાના અર્થ સમજાવ્યેા. એ સાંભળી હરિભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com