________________
૧૮ લતાબાદઃ દેલતાબાદ યાને દેવગિરિમાં એક વખત ભવ્ય મંદિરે હતાં. શ્રી હિરવિજયસૂરિએ અહીં આવીને જ
ન્યાયશાસ્ત્રને અભ્યાસ કર્યો હતે. હાલ તે ખંડેર હાલતમાં છે. તેને કિલ્લો ખાસ જોવા લાયક છે. અહીંથી દશ માઈલ છેટે ઈલુરા અથવા વેરૂળની ગુફાઓ છે બધી મળી ૩૪ ગુફાઓ આજે ત્યાં દેખાય છે. તેમાં પાંચ ગુફા જૈનની છે. તેમાં ઇંદ્રસભા ખાસ જોવા લાયક છે.
પાટન ચેરૂમાં ઘણી મૂર્તિઓ જ્યાં ત્યાં નજરે પડે છે. કલ્યાણ પટ્ટમાં બિજલરાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીપુત્ર ચેન્નબસવના બળાત્કાર પછી ત્યાંથી જૈન ધર્મ નષ્ટ થયો ને શૈવધર્મ દાખલ થયે. ઔરંગાબાદ, જાલના વગેરેમાં પણ જિન મંદિર છે. પઠણ પ્રાચીન સમયનું પ્રતિષ્ઠાનપુર છે. જ્યાં ચતુર્દશ પુર્વધારી ભદ્રબાહુ સ્વામીને જન્મ થયે હિતે એમ કહેવાય છે. ત્યાં જૈન મંદિર શોભી રહ્યું છે.
ઉત્કલ,
ઉત્કલ અથવા ઓરિસામાં જગન્નાથ પુરીનું હિંદુએનું મહાન ધામ ગણાતુ તીર્થ એક વખત જીરાવલા પાક નાથનું મંદિર હતું. શ્રી શંકરાચાર્યના સમયમાં કેવી રીતે તેનું પરિવર્તન કરવામાં આવ્યું તેની કથા બપ્પભટ્ટ સૂરિ તથા આમરાજાની વાતમાંથી વાંચવાની ભલામણ છે. આ પ્રદેશમાં જોઈએ તેટલો પ્રવાસ આપણે પ્રવાસની દષ્ટિએ નહિ કરતા હોવાથી બીજા તેની વિશેષ માહિતી મળતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com