________________
ર
હસ્તલિખિત ગ્રચાના સાધન કરી પ્રસિદ્ધ કરવાં જોઈએ.
(૪) મહાન ગ્રંથના જુદી જુદી ભાષા આમાં અનુવાદ થવી જોઈએ.
(૫) માળા તથા સામાન્ય ભણેલ સ્ત્રી પુરુષા સમજી શકે ને પેતાના જીવન ઉપર સરસાઈ મેળવે તેવું સરળ સાહિત્ય પ્રસિદ્ધ કરવું જોઇએ. અને તે ખૂખી સસ્તી કિમતે મળવું જોઈએ.
(૬) જૈનગૌરવ ગ્રંથમાળા જેવી એકાદ પુસ્તકની હારમાળા હાવી જોઈએ જેમાં ભૂતકાળના ભૂતકાળના ગૌરવનું ભાન કરાવતી ઐતિહાસિક નવલકથાએ
પ્રગટ થાય.
(૭) જૈન લઘુ ગ્રંથાળી જેવી હારમાળા શરૂ કરવી જોઈએ, જેમાં મહાન ગ્રંથનું દોહન આવે. અમેરિકાની યુ. બ્રુક સીરીઝ મે તમને થાડા વખત પહેલાં મતાવી હતી તેમાં ૧૩૦૦ ઉપરાંત સુંદર પ્રથાના દોહન પ્રસિદ્ધ થયાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com