________________
૨૪
. એવામાં ઘંટ વાગે. સમય પૂરો થા. વારુ, કાલે એ બાબત પર દરેક જણ વિચાર કરીને આવજે એમ કહી શિક્ષક ઉભા થયા. બધાએ ઉભા થઈ તેમને નમન કર્યું. વિદ્યાર્થીઓ આજના મળેલા જ્ઞાનથી ખુબ રાજી થયા. અરસપરસ પિતાના વિચારે જણાવવા લાગ્યા.
જૈન સાહિત્યની ડાયરી વાંચનાર દરેક જણે જે જેને સાહિત્ય માટે કાંઈ પણ કરવાનો નિશ્ચય કરે તે સરવાળે કેટલું બધું કામ થાય?
આ ડાયરી લખવામાં નીચેના પુસ્તકોને
આધાર લીધે છે – જૈન ગ્રંથાવળી-જૈન છે. કેન્ફરન્સ. જૈન સાહિત્ય સંબંધી લેખેને સંગ્રહ
: જનધર્મ પ્રસારક સભા-ભાવનગર, નયમ-હેલ્સથવાન જ નેપ. સનાતન જનની ફાઈલે. મારી નેપથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com