________________
શિષ્ય સુષ્ણસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગાઠયૈા. એના માટા ખાર ભાગ છે. દરેક । ભાગ અંગ કહેવાય છે એટલે એ બધાં સૂત્રોને દ્વાદશાંગી કહેવાય છે. એ અંગે રચ્યા પછી ઉપાંગ, પચન્ના, છેદસૂત્ર, સૂત્ર તથા મૂળ સૂત્રો રચાયાં છે. એમનાં નામ મુખ ઉપયાગી ઢાવાથી તમને જણાવું છું. દરેક જણ કાળજી પૂર્વક લખી લ્યાઃ ૪૫ આગમા
વિભાગ : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ ૫યના, ૬ છેદસૂત્ર, ૨ સૂત્ર, ૪ મૂળસૂત્ર,
:
અગિયાર અંગ ઃ (૧) આચારાંગ (ર) મૂત્રકૃતાંગ (૩) સમવાયાંગ (૪) ઠાણાંગ (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી (૬) જ્ઞાતાધમ કથાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતકૃદ્ દશાંગ (૯) અનુત્તરાપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ (૧૧) વિપાકશ્રુત (૧૨) દૃષ્ટિવાદ, ખારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અગા જ મળી શકે છે.
ખાર ઉપાંગ ઃ (૧) ઔપપાતિક (ર) રાજપ્રશ્નીય (૩) જીવાજીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જબુદ્વીપ પ્રાપ્તિ (૬) ચ ંદ્રપ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com