________________
૧૦
શિક્ષક—સસ્કૃત, અપભ્રંશ, જુની ગુજરાતી, ગૂજ રાતી, હિન્દી, મરાઠી, કાનડી, તામીલ, અંગ્રેજી, જમન વગેરે.
આઠમા વિદ્યાથી—આગમા સિવાય આપણામાં ત ત્ત્વ જ્ઞાનના ખાસ ગ્રંથા કર્યાં છે ? શિક્ષક—જન તત્ત્વજ્ઞાનમાં સહુથી સુંદર ગ્રંથ તત્ત્વાધિગમસૂત્ર છે. એના પર અનેક ટીકાએ રચાઇ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું ષડ્દનસમુચ્ચય, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, અનત વીય ની પરીક્ષાસૂત્ર લઘુવૃત્તિ,પ્રમાણ નયતવાલાકાલ કાર, મલ્લિષેણુની સ્યાદ્વાદ મંજરી ને ગુણુ રત્નની તર્ક રહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનના સુંદર ગ્રંથા છે.તત્ત્વજ્ઞાન તથા ન્યાયને ઉંડા સંબધ હાવાથી એ બન્ને વિષયના ગ્રંથા જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ પણ ખની જાય છે.
નવમા વિદ્યાર્થી જૈન ન્યાયના મહાન લેખકે તે તેમની કૃતિઓ કઈ કઈ છે ?
શિક્ષક—શ્રી સિદ્ધસેન દિવાકર જન ન્યાય પર સ્વતંત્ર રીતે લખનાર સહુથી પહેલ વહેલા છે. તેમણે સમ્મતિ તર્ક ને ન્યાયાવતારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com