________________
૧૮
રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યાતિષ વગેરે પર સારી સખ્યામાં ગ્રંથા છે. એટલુંજ નહિ પણ આજે (Eneyclopedia) વિશ્વજ્ઞાન કાષની રચના થાય છે તેવી રચના પણ થએલી છે.
સાળમા વિદ્યાથી એ વિષે જરા વિસ્તારથી કહેા. શિક્ષક—શિલ્પશાસ્ત્રની નિપુણતા જેનેાના અનેક
ભવ્ય પ્રાસાદે જોતાં જણુાઇ આવે છે. એ વિષે વાસ્તુશાસ્ત્ર નામના ગ્રંથ ભેાજદેવે લખ્યા છે. પાશ્વ દેવ નામના જૈનાચા સ’ગીતસમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સૉંગીત રત્નાવલિ વગેરે ગ્રંથા પણ રચાયાં છે. રત્નપરીક્ષા નામના એક ગ્રંથ ફ્રાન્સના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થાય વર્ષ પહેલાં મહાર પાડયા છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે ગ્રંથા પણ એ વિષયમાં માજીદ છે. ધનુવેદ, ધનુવિદ્યા, અશ્વાદિગુણુ, ગજપરીક્ષા વગેરે ગ્રંથ પણ જુદા જુદા ભ`ડારમાંથી મળી આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com