________________
૧
રચના કરી છે. શ્રી મદ્લવાદીસૂરિજીએ દ્વાદશાર નયચક્ર તથા સમ્મતિ ટીકા રચી છે. શ્રીહરિભદ્ર મહારાજે અનેકાંત જયપતાકા, લલિતવિસ્તરા, ધમ સગ્રહણી વગેરે અનેક ગ્રંથ લખ્યાં છે. અભયદેવ સૂરિએ સન્મતિ તર્ક પર મહાન ટીકા લખી છે. વાદીદેવ સૂરિએ સ્યાદ્વાદ રત્નાકર રચ્યા છે. શ્રીહેમચંદ્રાર્યે પ્રમાણ મીમાંસા તથા અન્ય ચોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિષ્ઠ રચી છે અને શ્રીમદ્ યશેવિજ્યજીએ તેા હદ કરી છે. જૈન તર્ક પરિભાષા, દ્વાત્રિ શદ્ધાત્રિ શિકા, ધ પરીક્ષા, નય પ્રદીપ, નયામૃત તરંગિણી ન્યાય ખંડન ખાદ્ય, ન્યાયાàાક, નય રહસ્ય તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ વગેરે અનેક ગ્રંથા રચ્યાં છે. ગુણરત્નસૂરિએ ષડદશ ન સમુચ્ચય વૃત્તિ રચી છે. શ્રી ચંદ્રસેને ઉત્પાદ સિદ્ધિ પ્રકરણ રચ્યુ છે. શ્રી ચંદ્રપ્રભસૂરિએ પ્રમેય રત્નકાષ મનાન્યેા છે. આ સિવાય શ્રી પદ્મસુંદર ગણિએ પ્રમાણુસુંદર,શ્રી મુદ્ધિસાગરજીના વખતે પ્રમાણુલક્ષ્મલક્ષણ, શ્રી મુનિચંદ્રે અનેકાંતવાદજયપતાકા ટીપ્પન,
શ્રી શજશેખરે સ્યાદ્વાદકલિકા, શ્રી રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા, શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com