________________
પાંચાલી પાંચ પતિઓમાં પેાતાના પ્રાણ એવી રીતે પાથરશે કે પાંચ પાંચ પતિની પત્ની થવા છતાં તેનું ઉચ્ચ અને સંયમી ચારિત્ર આખા જગતને ખેંચશે, લેાકેામાં સતીની વ્યાખ્યા માટે નવા વિચાર પેદા કરશે, શીયળને સંયમની રૂઢિબદ્ધ સંકુચિત વ્યાખ્યાઓને નાબુદ કરી તે સંબધી ઉદાર વિચારણા ફેલાવતી મહાક્ષતી તરીકે જુગજીગાંતરમાં અમર થશે. માટે કાંઇ બીજો વિચાર કરશેા નહિ. આટલું કહી જોતજોતામાં મહાત્મા ચાલી ગયા. પાંચાલી પાંચે પાંડવાની પત્ની થઈ.
૩
દુર્ગંધન—મામા ! આ જીંદગી મને અકારી લાગે છે. શકુનિ—કેમ વૈરાગ્ય થયા છે ?
દુર્ગાધન—વૈરાગ્ય તે દૂર રહ્યા, પણ મારા વૈરાગ્ન પ્રજવલિત થઈ રહ્યા છે. તેમાં મામાની સહાયતાની જરૂર છે. શકુનિ—દુર્ગંધન ! આજે આટલા આકળા કેમ થયા છે ? દુર્ગંધન~મારે શકુનિ સરખાં મામા, કર્ણ જેવા મિત્ર ને સે સ તે ભાઇ છતાં જ્યાં જુઓ ત્યાં પાંડવાના જ ગુણું ગાન ગવાય. દુર્યોધનને તેા કોઇ સભારે પશુ નહિ. શકુનિ—તેમાં પાંડવા શું કરે ? લેાકેાના માંઢ કઇ ગળણું બંધાય ?
દુર્ગંધન—પણ મામા! સાંભળેા તે ખરા. લેાકાનાં વખાણુથી પાંડવે બહુ ગવ માં આવી ગયા છે ને પેલી આજ કાલની કરી દ્રૌપદી પટરાણીપદના અભિમાનમાં નાચી રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com