________________
પણ માર્યા ગયા. વહાણ ચાંચીઆઓના હાથમાં પડ્યું. શેઠ તે ભયના માર્યો થથરી ઉઠયા. પણ સારું થયું કે ચાંચીઆઓએ તેમને જીવથી ન માર્યો. એક નિર્જન બેટમાં ઉતારી મૂક્યા.
સોમદેવ શેઠ તે બેટનાં ફળફૂલ ખાય ને હંમેશાં દરીઆકિનારે બેસી કોઈ વહાણ આવે એની રાહ જુએ. મનમાં વિચારે કે નસીબને ખેલ ત્યારે છે. જે કુટુંબમેળા લખ્યા હશે, તે કેઈપણ વહાણ આવી ચડશે. નહિતર આ બેટમાં જીવન પૂરું કરીશું. શેઠના ભાગ્યે એક દિવસ જેર કર્યું. એક વહેપારી વહાણ ત્યાં આવી ચઢયું. તેના માલિકે શેઠની વાત સાંભળી માનપૂર્વક અંદર બેસાડયા ને કેટલાક દિવસે કિનારે ઉતાર્યા.
સોમદેવ શેઠ તે બહુ અનુભવ લઈને ઘેર આવ્યા. કુટુંબ આખાને વાત કરી. સહુ સાંભળી સજજડ થઈ ગયા. કેઈ કહે, “હવે એવી દરીઆઈ મુસાફરી કરવી નહિ, તે કઈ કહે, “જે એવું થવાનું જ હોય તો ઘેર બેઠે પણ થાય, પણ શેઠ જીવતા પાછા આવ્યા એજ ઘણું છે. એમ માની સહ આનંદ પામ્યા.
સોમદેવને ધનને નાશને બહુ અફસ ન હતો; કારણકે પિતાની પાસે હજી પાંચ અમુલ્ય રતને તથા દરદાગીના છે એવી હુંફ હતી.
સેમદેવ આવ્યાના સમાચાર સાંભળી વસુદત્ત ઉતાવળો ઉતાવળો મળવા આવ્યા. ધનનાશથી જરા અધીરા થએલા સેમદેવે પહેલાં જ પ્રશ્ન કર્યો કેમ પેલે કરંડિયે સલામત છે ને? વસુદત્ત કહે, “હા, જે તું મૂકી ગયા છે એને એજ પડે છે.” પછી સફરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com