________________
લાગ્યાઃ કોઈ પણ જાતની નેકરી એ ગુલામી જ છે, એ ગુલામી જીવનને ધિક્કાર છે. જે મેં આ અગાઉ જ સર્વ જાતની ગુલામીમાંથી મુક્ત થઈ સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી હેત તે આ પ્રસંગ જ કદી ન આવત. પણ હજીએ શું બગડી ગયું છે. તેણે તે જ વખતે પિતાના માથાને લગ્ન કર્યો ને મુનિને વેશ ધારણ કર્યો. રાજા તેનું આવું આત્મબળ જોઈ નમી પડશે. ધન સાધુ બોલ્યાઃ શજન ! સુખની ચાવી સંતેષ છે. એ સંતોષની સાધના એ જ હવે મારું જીવનવ્રત છે.
ધનસાધુએ પછીના જીવનમાં જે સુખ અનુભવ્યું તેની સરખામણું જ થઈ શકે તેમ નથી તે કેની સાથે સરખાવીએ?
સતેષી સદા સુખી.”
–
ક
–
આજે જ મંગાવો. જળમંદિર પાવાપુરીનું સુંદર ત્રિરંગી ચિત્ર.
કિં. આના બે. જળમંદિર પાવાપુરીનું કાવ્ય ચિત્ર સાથે.
કિં. આના બે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com