________________
૧૬
સાત ગાઉ દૂર કાવી ગાંધારના અત્યંત મનાહર જિનાલયા આવેલાં છે. નર્સીંદા કિનારે શુકલ તીર્થથી થાડે દૂર આવેલું ઝગડીયાજી મારે એ ભાગના અનેનું ખુબ પ્રિય તીર્થ છે ને ભરૂચ તા ખુખ ખુબ પ્રાચીન સંસ્મરણેા સાચવી રહ્યું છે. મુનિસુવ્રત સ્વામીનું ભવ્ય મંદિર ોતાં હરકેાઇ પ્રવાસીનું મસ્તક ઢળી પડે છે. આપણા એ મહાન ઉદ્ધારકે અહીંથી થડે દૂર એક ઘેાડાને પ્રતિ ઐય્યા હતા જે સ્થાન અશ્વા વખાધ નામે પ્રખ્યાત છે. એની પાસે જ સમળી વિહાર છે. જેની કથા ઘણી સુંદર છે. સુરત બંદરમાં એક વખત ૮૪ અંદરના વાવટા ઉડતા ને ત્યાંના જૈને દેશ દેશના માણસને પોતાના ધર્મના સંદેશા પહોંચાડતા. તેના આલિશાન મંદિરા ને ઉપાશ્રયા આજે પણ એ વાતની સાખ પૂરે છે. અહીંના જનામાં ધર્મ પ્રેમ વિશેષ છે,
આ સિવાય માંડલ, વીરમગામ, ઉપરીઆળા, રાંતેજ ચાણસમા, ધેાળકા, હિમ્મતનગર વગેરે અનેક સ્થળેએ સુંદર મંદીરા છે.
મારવાડ
અનેક જૈન તીર્થાથી સુથેભિત મારવાડના પ્રદેશ આજે પણ ઘણાં ભવ્ય તીર્થં સાચવી રહ્યો છે, છતાં એનાં કેટલાએ મદિરા આજે પુત્ર જીણુ થઈ ગયાં છે. ને તેની સભાળ રાખનારને અભાવે તેના દ્વારે કાંટા દેવાયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com