________________
૧૪
કારવારમાં એક જન મંદિર છે. કુમટામ’દરમાં પણ મંદિર છે, અને તેનાથી ઘેાડે દૂર આવેલ વાળગડી, હલદીપુર, દુગુ, મટા તથા ગરેશફેાડમાં પણ જૈન મંદિશ છે. ગરેશફેડમાં અગાઉ ૩૬૦ જૈન મંદિશ હાવાનું કહેવાય છે. જેમાંના બે અખડ છે. માકીનાં જમીનદાસ્ત થયાં છે. ભટકલ ગામ પ્રાચીન સમયનું મણિપુર છે જ્યાં એ વિસ્તી જિનાલયેા આજે નજરે પડે છે. હાનાવર બંદરેથી ઘેાડા માઈલ દૂર આવેલું ગેરસપ્પા ઉંચામાં ઉંચા જળધોધને લીધે જગપ્રસિદ્ધ છે. ત્યાં પૂર્વે ૧ લાખ જેનાં ઘરને ૮૪ મંદિરા હતાં. તે પૈકીનાં આજે ત્રણ મેાજુદ છે. એ શહેરનું લાંબુ વન ડેલાવેલા નામના એક ઈટાલીના યાત્રાળુ ઈ. સ. ૧૬૨૩ માં આવેલા તેણે કરેલું છે. વિલગી ગામમાં પણ એક જિનાલય છે.
વિજાપુર જીલ્લામાં ખાદામીમાં ઈ. સ. ૬૫૦ ની સાલની એક જૈન ગુફા છે. ત્યાંથી ૧૪ માઈલ દૂર આવેલ એવલ્લી ગામમાં પણ ઘણી ગુફાઓ છે. ખાગલકોટમાં પ્રાચીન જિનાલય છે. જન ખઝારની પાસે જનપુર ગામ ત્યાંના જેનેાની પ્રભુતા સૂચવે છે. સતલગીમાં ૧૦ મા સકાના એક શિલાલેખ છે, ત્યાં જૈન વિદ્યાલય હતું એવા ઉલ્લેખ છે. હલર ગામ પાસે પહાડ પર ઘણું જ પ્રાચીન ને અત્યંત સુંદર જિનાલય છે. કરડી ગામમાં ત્રણ જિનાલયેા છે.
મ
આ ઉપરાંત વિન્નપુરની મલીક કરીમની મસ્જીદ એક વખત જૈન મંદિર હતું. તેના કિલ્લામાં ઘણી જન પ્રતિમાઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com