________________
૨૨
ઢવાલી, સીસારયા, મજાવાડી, લડવાસ, માંડણુ, મનેડા, ચળેશ્વર વગેરેમાં પણ મનેાહર જિનપ્રાસાદો આવેલા છે. એક વખત જૈનધર્મ અહીંના રાજધમ હતા. આજે પણ એના તરફ મહારાણા તરફથી ખુ* સદ્ભાવ બતાવવામાં આવે છે.
વરાડ. અતરીક્ષજી.
વાડનાં માાં તીથેŕ અ`તરીક્ષજી ને મુક્તાગિરિ પહાડ છે.
અંતરીક્ષજીને આખું ઇતિહાસ ગાતું સ્તવન તમે ઘણી વખત સાંભળ્યું હશે. જમીનથી એક વખત ભાલાપુર ઉંચી રહેતી અંતરીક્ષ પ્રભુની મહાન ચમત્કારિક પ્રતિમા આજે જો કે અંગલુછણું નીચેથી પસાર થાય તેટલી જ ખેંચી રહેલી છે, છતાં તેના પ્રભાવ તા એવાને એવા જ છે. આકાલાથી ૨૬ ગાઉ દૂર આ તીથ આવેલું છે. મુક્તાગિરિ.
એલીચપુરથી ૩ ગાઉ ને ઉમરાવતીથી ૧૭ ગાઉ દૂર આવેલ આ પહાડ ખુબ રમણીય છે. એલીચપુરના ઇલ રાજાએ આ તીર્થ સ્થાપન કરેલું છે. પહેલાં તેના વહીવટ શ્વેતાંમ્બરાના હાથમાં હતા હાલ દિગમ્બરાના હાથમાં છે, ચૈત્ર માસમાં ડુંગર પર કેસરનાં છાંટા પડે છે એવી લેાકેામાં માન્યતા છે.
આ બે તીથ સિવાય વર્ષા, ઉમરાવતી, આકાલા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com