________________
લઈ તેણે બતાવેલા ઉપાય પ્રમાણે હાથીને વહાણ ઉપર ચઢાવ્યું. તેના ભારથી વહાણ જેટલું પાણીમાં ડુખ્યું ત્યાં નિશાન કર્યું. પછી હાથીને ઉતારી મૂક્યું ને તે વહાણમાં પથરા ભરવા માંડયા. જ્યારે વહાણ કરેલા નિશાન સુધી પાણીમાં ઉંડું ગયું ત્યારે પથરા ભરવા બંધ રાખ્યા. પછી તે પથરાને જેની હાથીનું વજન કહી આપ્યું.
એક વખત એક વાણુઆએ આવી રાજા આગળ ફરિઆદ કરી મહારાજ ! મારા એક મિત્રને ઘર સેપી હું પરદેશ ગયો હતો. પાછળથી તેણે મારું બધું ધન લઈ લીધું ને મારી સ્ત્રીની સાથે ખરાબ રીતે વર્યો. હું ઘેર આવ્યો ત્યારે તેણે મને પૂછ્યું કે તમે કોઈનવીન વાત જાણું? મેં કહ્યું? અહીંથી થોડે દૂર એક કુવામાં રસે ભરેલું ફળ ભારે છતાં તરતું જોયું. મારે તે મિત્ર છે તે વાત સાચી હોય નહિ. મેં કહ્યું: તદન સાચી છે. એટલે તેણે કહ્યું શરત માર કે જે તે વાત સાચી ન હોય તે તારા ઘરમાંથી બે હાથે જેટલું લેવાય તેટલું લેવું. મેં શરત કબુલ કરી. પણ રાત્રે તે છાનામાને કુવા આગળ ગયા ને ફળ કાઢી લાવ્યા. હવે મારા ઘરમાંથી બે હાથે લઈ શકાય એવી વસ્તુ લેવા દેવાની માગણી કરે છે. માટે શું કરવું? રાજાએ એને નિકાલ કરવાનું કામ અજિતસેનને મેંવું. અજિતસેને શીલવતીની સલાહથી તે વાણીને શિખામણ આપી કે તારી વસ્તુઓ મેડા ઉપર ચઢાવ અને દાદરે બંધ કરી ત્યાં એક નીસરણું સક. વાણીએ તે પ્રમાણે કર્યું. પેલો લુચ્ચે મિત્ર આવ્યું. ઘરમાં નીચે કાંઈ ન દેખ્યું એટલે ઉપર ચડવા ગયે. નીસરણ છાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com