________________
સ'ભાળી લે. સામદેવે વસુદત્તથી કદી જુદાઇ અનુભવી ન હતી. એટલે તેને આ વચન ઘણુંજ વિચિત્ર લાગ્યું. તે જરા ખીજાઇને ખેલ્યેા: શું મને તારા પર અવિશ્વાસ છે ? વસુદત્ત જરા ઝંખવાણેાં પડી ગયા. મનમાં ને મનમાં અખડયા: હા ! કેવા વિશ્વાસુ મિત્રનું મે' સર્વ સ્વ હરી લીધું છે! પણ બીજી ક્ષણે તે વિચાર દૂર કરી ભવિષ્યમાં ખખર પડે તે શુ જવામ આપવા એના વિચાર કરવા લાગ્યા. સામદેવ કરડિયેા લઇ ઘેર ગયા
આ
એકાંત જગાએ જઇ કરડિયેા ખેલ્યા તે માંહી રત્ન નહિ. · આ શું ? ' તેના મનમાં ધ્રાસકો પડયા. વખત છે બહાર કાઢેલાં ઘરેણાંમાં તા તે નહિ રહી ગયાં હાય. એમ ધારી તેણે ઘરેણાં ફેરવી ફેરવીને જોયાં, પણ રત્ના હતાંજ નહિ તેતા કેવી રીતે નીકળે?
ધનનાશને નહિ ગણકારતાં અત્યાર સુધી તેણે જે હિમ્મત રાખી હતી, તે હવે ખૂટી પડી. તેનું લેાહી ઠંડુ પડી ગયુ. હાથ પગ નરમ થઈ ગયા. શરીરે તા પરસેવા પરસેવા થઈ ગયા. શેડનું મગજ બહેર મારી ગયુ. થ્રેડીવારે જ્યારે ભાન આવ્યું ત્યારે વિચારવા લાગ્યા: શું વસ્તુદત્ત મારૂં ધન એળવે ? એને જોઇતુ હાય તા મારી આગળથી કયાં નથી લઈ શકતા ? પણ કાણુ જાણે ધન જોઈને એની બુદ્ધિ બગડી પણ હાય? અનુભવીએ કહે છે કે ધન દેખી મુનિવર ચળે તે ખાટુ' નથી. પણ એને પૂછવું શી રીતે ? એવું પૂછતાં મારી જીભ શે ઉપડશે ? આવા આવા વિચાર કરી આખરે તેણે નિર્ણય કર્યો કે વસુદત્તને જઇને ખાનગીમાં પૂછવું. તે વસુદત્તને મળ્યા ને પૂછ્યુ` કે મારાં પાંચ રત્ના આ કરડિયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com