________________
૨૭
નળ-દમયંતી નવે જન્મે આવ્યાં. દંપતીને સર્વે એ અંતરના આશીર્વાદ આપ્યા. દમયંતીની પતિભક્તિનાં સાએ વખાણ કર્યા. તેના દુઃખની કથા સાંભળી સૌ માંમાં આંગળી ઘાલવા લાગ્યાં. તેમની આપવીતી સાંભળી સા સ્થભી ગયાં. રાજા ષિપણે અનેને આશીર્વાદ આપ્યા. પોતે પરણવા આવ્યા હતા એ વિચારી તે શરમાયા. તે મનમાં ખેલ્યાઃ ક્યાં નળ અને ક્યાં દૃષિપણું ! નળ પાસે પોતે નાકરી કરાવી તે બદલ તેણે નળની માી માગી.
X
X
X
કેટલાક દિવસ કુડિનપુર રહી નળરાજા સ્વદેશ જવા તત્પર થયા. ભીમરથે પેાતાનું વિશાળ લશ્કર નળને સાંપ્યું. દડમજલ કરતું સૈન્ય થાડે દિવસે અપેાધ્યાને પાદરે આવી પહોંચ્યું. ધૂમરે નળ આવ્યાના સમાચાર જાણ્યા. માટું લશ્કર લઈ તે પણ લડવા સામે આવ્યેા. અને સૈન્ય વચ્ચે ખુનખાર યુદ્ધ થયું. લાહીની નદીઓ વહેવા લાગી. મૂડદાંના તા ઢગ થયા. રણઘેલા રણજોદ્ધાઓ ગાય બતાવતા ઘાયલ થઈ પડવા લાગ્યા. ચમકતી સમશે અને અણીદાર ભાલાઓએ ખન્ને માજીના સૈન્યના મોટા ઘાણ કાઢી નાંખ્યા. અંતે કૂખર હાર્યાં. તેનું લશ્કર ખેદાનમેદાન થઈ ગયું, ને જાતે અધિવાન અન્યા.
×
નળરાજા પુનઃ અયેાધ્યાના સહાસને આરૂઢ થયા. ન્યાયપૂર્વક પ્રજાહિતને લક્ષમાં રાખી તે રાજ્ય કરવા લાગ્યા. ધર્મ ઉપર પણ તે ભારે પ્રીતિવાળા થયા. દયા, દાન અને વિદ્વાનની પૂજામાં તે કાળ નિમવા લાગ્યા. સતી સાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com