________________
સતી નદયતી
૨૩
આશ્રમના ઉધાનમાં તમારા માતાપિતા તથા મિત્ર ઉભાં છે તેમને મળો. સમુદ્રદત્ત તથા નંદયંતી પિતાના એક બાળપુત્ર સાથે ઉદ્યાનમાં આવ્યાં ને બધાને મળ્યાં. કુલપતિ કહે, નંદયંતી ! તારા શીલને જ આ બધે પ્રતાપ છે. હવે અહીં લીધેલ ગૃહસ્થાશ્રમને આદર્શ પૂરેપૂરો પાળજે ને બીજાને પણ સમજાવજો,
પછી બધાં એક દિવસ આશ્રમનાં મહેમાન સહ્યા ને બીજા દિવસે ઘરભણી વિદાય થયા.
એ નંદયંતીએ પછી જે જીવન ગાળ્યું છે તે આદર્શ છે. આવી આદર્શ મહિલાને વંદન કર્યા સિવાય કેમ રહી શકાય કે
ઇલુનાં ગુફામદિરેક જગતભરનાં આ અદિતીક ગુફામંદિરને, તથા બૌદ્ધ. શિવ અને નાના ઇતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂર
ખ્યાલ આપતું સચિન પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. ચિત્રે તથા કલામય ૫કું. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા. આઈ. સી. એસ. કિન્મ આઠ આના. જરૂર મંગાવીને વાંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com