________________
પાર રહ્યો નહિ. કોટવાળ ઠગને શોધી ન શક્ય. એટલે કામ પતાકા નામની ગણિકાએ તેને પકડવાનું બીડું ઝડપ્યું.
ગણિકા આ ધુતારાની શોધમાં ફરી રહી છે. ધુતારે એ વાત જાણી એટલે પરદેશીને પિશાક પહેરી આબેહુબ પરદેશી જે દેખાવા લાગ્યો. પછી તે ગણિકાને ત્યાં ગયે ને કહ્યું કે આજે અહીં પરદેશી પૈસાદાર શેઠ આવ્યા છે. તેમણે તેને તેડાવી છે અને મારી સાથે આવવા આ પિસા આપ્યા છે. આ પૈસા લે ને મારી સાથે ચાલ. પૈસા મળતાં જ બીજું કામ મૂકી દઈને ગણિકા તેની સાથે ચાલી. બને જણું ગામ બહાર ઘેડે દૂર ગયાં. ત્યાં આ ધુતારાએ કહ્યું કે શેઠ થોડેક દૂર છે. તે હમણાં અહીં આવશે. માટે તું આ જગાએ બેસ.
એવામાં રાત પડી. દરેક ઠેકાણે અંધકાર છવાઈ રહે. અંધારી ઘેર રાત. તેમાંયે વળી જંગલ. આથી ગણિકા ઘણું મહીવા લાગી. રાત્રિને લઈ ધીમે ધીમે તેને ઊંઘ આવી. એના શરીર ઉપર સુંદર કપડાં ને ઘરેણાં હતાં. ધુતારે લાગ જોઈ એના શરીર ઉપરથી ઘરેણું ઉતારી નાશી ગયે. આ વાતની પછી નગરમાં ખબર પડી એટલે એનીયે પૂરી ફજેતી થઈ.
આ વખતે મહા ધુતારી બીજી ગણિકા અહીં રહેતી હતી. તેણે બીડું ઝડપ્યું. ધુતારે જાણ્યું કે કામલતા ગણિકા મારી શેધમાં છે. તરત જ તેણે પિશાક બદલ્યો. બ્રાહ્મણને વેશ ધારણ કર્યો. હાથમાં લીધી પિથી ને એક પંડિતને ઘેર ગયે. ત્યાં પંડિતને કહ્યું કે કમાડ ઉઘાડે. આ પથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com